સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, રોકાણકારોમાં ઉત્સાહ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, રોકાણકારોમાં ઉત્સાહ

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. Comex પર સોનું 1.02% વધીને 4199.50 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 1.59% વધીને 60.370 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે. MCX પર ડિસેમ્બર ડિલિવરી સોનું ₹1300 વધીને ₹1,50,856 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹2727 વધીને ₹2,23,960 પ્રતિ કિલોગ્રામ થઈ છે. સ્થાનિક બુલિયન બજારમાં પણ ભાવમાં સુધારો થયો છે.

Source: Gujarat First

More in Business & Finance

Read the live feed on ZapIndies