ફ્લાયદુબઈના વિમાનમાં કો-પાઇલટના હુમલાનો સામનો કરી 174 મુસાફરો અને ક્રૂને બચાવનારા ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇઝાક હર્ઝોગે જણાવ્યું કે તેઓ સ્વસ્થ થયા બાદ તેમને 'પ્રેસિડેન્શિયલ ઍવૉર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝમ'થી સન્માનિત કરવામાં આવશે.
સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર મળશે
Source: BBC Gujarati