ચાર મહિનાના વિરામ બાદ ગીર અભયારણ્યની સફારી 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખૂલી છે. સાસણ અને દેવળિયા ઝોનમાં સવારે 6:30થી 9:30 અને બપોરે 3થી 6 વાગ્યા સુધી સિંહ દર્શન થશે. વન વિભાગે સત્તાવાર વેબસાઇટ પરથી જ ઓનલાઈન પરમિટ બુક કરાવવાની અપીલ કરી છે.
ગીર અભયારણ્ય સફારી 9 ઓક્ટોબરથી શરૂ
Source: News18 Gujarati