જ્યોતિષીય માન્યતા અનુસાર, વક્રી શનિ 9 ઓક્ટોબર 2026ના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 8 ફેબ્રુઆરી 2027 સુધી ત્યાં રહેશે. આ ગોચર શનિશ્ચરી અમાવસ્યાના એક દિવસ પહેલાં થઈ રહ્યું છે. મેષ, મિથુન, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને કારકિર્દી, આર્થિક બાબતો અને રોજિંદા કામકાજમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
વક્રી શનિ 9 ઓક્ટોબરે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે
Source: News18 Gujarati