નવરાત્રી પહેલાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત

નવરાત્રી પહેલાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત

હવામાન વિભાગની 7 દિવસની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના ઓછી છે. ચોમાસું પણ નિકળી રહ્યું છે. જેથી નવરાત્રીમાં ગરબા રસિકોને વિઘ્ન નહીં પડે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies