ગુજરાતના 5 યાત્રાધામોમાં 9 દિવસીય નવરાત્રિ માટે ₹2.90 કરોડ મંજૂર

ગુજરાતના 5 યાત્રાધામોમાં 9 દિવસીય નવરાત્રિ માટે ₹2.90 કરોડ મંજૂર

ગુજરાત સરકારે અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે નવરાત્રિની ઉજવણી 1 દિવસથી વધારીને 9 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ મહોત્સવ માટે ₹2.90 કરોડની મંજૂરી આપી છે. આ રકમ લાઇટિંગ, સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ અને સુરક્ષા વ્યવસ્થા પાછળ ખર્ચાશે. આ પહેલથી લોકકલાકારોને મંચ મળશે અને ભક્તો ભક્તિભાવથી ગરબે ઘૂમી શકશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies