કેરળના ત્રિપુણિતુરામાં સુમેશ કુમાર નામના વેપારીના બેંક ખાતામાં સવારે ₹3,500 કરોડથી વધુનું બેલેન્સ દેખાતાં તેઓ ચોંકી ગયા. બેંકની તપાસમાં આ ટેક્નિકલ ખામી હોવાનું જણાયું. બેંકની ટીમે સમસ્યા સુધારતાં સાંજ સુધીમાં બેલેન્સ સામાન્ય થઈ ગયું.
કેરળના વેપારીના ખાતામાં ₹3,500 કરોડ, ટેક્નિકલ ખામી
Source: Gujarat First