રાજકોટમાં ખાદ્ય ભેળસેળ સામે FIR અને કડક દંડની દરખાસ્ત

રાજકોટમાં ખાદ્ય ભેળસેળ સામે FIR અને કડક દંડની દરખાસ્ત

રાજકોટ મહાનગરપાલિકાની 17 ઓક્ટોબરની જનરલ બોર્ડ બેઠકમાં ખાદ્ય ભેળસેળ સામે કડક પગલાં લેવાની દરખાસ્ત રજૂ થશે. મેયર ડો. નેહલ શુક્લની અધ્યક્ષતામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ સજા અને દંડ વધુ કડક કરવા તથા ભેળસેળ કરનારા સામે ફોજદારી ફરિયાદ નોંધવા રાજ્ય સરકારને ભલામણ મોકલવાનો ઠરાવ પસાર થવાની શક્યતા છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies