મહેસૂલી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ

મહેસૂલી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ

ગુજરાતમાં નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને ક્લાર્ક સંવર્ગના આંદોલનનો સરકાર સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ અંત આવ્યો છે. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે સરકારની ખાતરી બાદ આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચ્યું હતું.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies