દિલ્હી પોલીસે 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે SIR સામે વિરોધની જાહેરાત કરી હતી. પોલીસે નાગરિકોને સંબોધીને ખુલ્લો પત્ર બહાર પાડ્યો છે, જેમાં વર્દી પાછળ પણ માણસ હોવાનું જણાવી શાંતિ જાળવવા અપીલ કરી છે.
દિલ્હી પોલીસનો ખુલ્લો પત્ર, વિરોધ પ્રદર્શનને મંજૂરી નહીં
Source: Gujarat First