વઢવાણની માહી પાટડિયાને જ્ઞાનસેતુ સ્કોલરશિપ

વઢવાણની માહી પાટડિયાને જ્ઞાનસેતુ સ્કોલરશિપ

સુરેન્દ્રનગરના વઢવાણની ધોરણ-૫ની વિદ્યાર્થિની માહી પાટડિયાએ રાજ્ય પરીક્ષા બોર્ડની CET પાસ કરી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મેળવી છે. આ યોજના ધોરણ ૧-૫ના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૬-૧૨ સુધી ગુણવત્તાસભર શિક્ષણ માટે આર્થિક સહાય આપે છે. રાજ્યના ટોચના ૩૦ હજાર વિદ્યાર્થીઓને DBT દ્વારા વાર્ષિક રૂ. ૫,૦૦૦થી ૨૫,૦૦૦ સુધીની સહાય મળે છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies