ગુજરાતી નવલકથાકાર ઇલા આરબ મહેતાનું નિધન

ગુજરાતી નવલકથાકાર ઇલા આરબ મહેતાનું નિધન

ગુજરાતનાં જાણીતાં નવલકથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 6 ઑક્ટોબર, 2026ના રોજ નિધન થયું છે. તેમણે 14થી વધુ નવલકથાઓ અને 6 વાર્તાસંગ્રહમાં 100થી વધુ ટૂંકી વાર્તાઓ આપી. સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રીના સ્વત્વની વાત કરતી તેમની નારીવાદી કૃતિઓમાં 'બત્રીસ પૂતળીની વેદના' અને 'સાત પગલાં આકાશમાં' લોકપ્રિય રહી.

Source: BBC Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies