ઘરે બનાવો ચટાકેદાર લસણીયા મમરા

ઘરે બનાવો ચટાકેદાર લસણીયા મમરા

પેકેટમાં મળતા લસણીયા મમરા હવે ઘરે જ બનાવી શકાય છે. મમરા, 10થી 15 લસણની કળી, લીમડાના પાન, કાશ્મીરી લાલ મરચું, હળદર, હિંગ, તેલ અને મીઠું જરૂરી છે. લસણની બારીક પેસ્ટ ધીમા તાપે સાંતળી, મસાલો અને મમરા ઉમેરી 10 મિનિટ શેકવા. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લાંબા સમય સુધી ક્રિસ્પી રાખી શકાય.

Source: Zee 24 Kalak

More in Entertainment

Read the live feed on ZapIndies