દિગ્ગજ અભિનેત્રી રેખા 10 ઓક્ટોબરે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભાનુરેખા ગણેશન તરીકે જન્મેલા રેખાએ બાળપણમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો અને 13 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા. શરૂઆતમાં તેમના રંગ, વજન અને હિન્દી ઉચ્ચારની ટીકા થઈ, પરંતુ મહેનતથી તેમણે ફિલ્મજગતમાં અનોખું સ્થાન મેળવ્યું. 1981ની ફિલ્મ 'ઉમરાવ જાન' માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો.
બોલિવૂડ અભિનેત્રી રેખાનો 72મો જન્મદિવસ
Source: Gujarat First