દિલ્હીમાં CJP વિરોધ પહેલાં 57 મેટ્રો સ્ટેશન બંધ, 224 ટ્રેનો રદ

દિલ્હીમાં CJP વિરોધ પહેલાં 57 મેટ્રો સ્ટેશન બંધ, 224 ટ્રેનો રદ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJPના જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હીમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. 57 મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરાયા છે અને 224 રેલવે ટ્રેનો રદ કરાઈ છે. પોલીસે પરવાનગી નકારી હોવા છતાં લોકો જંતર-મંતર તરફ જવા લાગ્યા છે, અને અત્યાર સુધીમાં 200થી વધુ લોકોની અટકાયત કરાઈ છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies