કોંગ્રેસ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન

કોંગ્રેસ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. 2020માં બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓ સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમણે 53 વર્ષ સુધી પક્ષમાં વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. તેમના નિધનથી રાજકીય આલમમાં શોકની લાગણી વ્યાપી છે.

Source: Gujarati Jagran

More in Politics

Read the live feed on ZapIndies