મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ પૂર્વે 27 જિલ્લામાં 136 ગ્રામ હાટનું ઈ-લોકાર્પણ કર્યું. સખીમંડળોને બસ સ્ટેન્ડ પર ઉત્પાદનો વેચવાની તક મળશે. અમૂલ સાથે 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર માટે MoU થયા. આ પહેલ મહિલા સશક્તિકરણને વેગ આપશે.
નવરાત્રિ પહેલા 136 બસ સ્ટેન્ડ પર ગ્રામ હાટ શરૂ
Source: Gujarati Jagran