દિલ્હી પોલીસે CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફ્લાઇટમાંથી અટકાયત કરી. આ અટકાયત સામે લદ્દાખના એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે આ સ્થિતિને અઘોષિત કટોકટી ગણાવી તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. સાથે જ ધરપકડ ચાલુ રહે તો ભૂખ હડતાળ કે પદયાત્રાની ચેતવણી આપી છે.
દિલ્હીમાં CJP કાર્યકરોની અટકાયત, સોનમ વાંગચુકનો રોષ
Source: Gujarat First