ગુજરાત હાઇકોર્ટે વકીલો માટે WhatsApp બિઝનેસ API આધારિત નવી સેવા પાયલોટ ધોરણે શરૂ કરી છે. હવે રજિસ્ટર્ડ વકીલોને દરરોજ સાંજે આગામી દિવસનું પર્સનલાઇઝ્ડ કોઝ લિસ્ટ PDF સ્વરૂપે સીધું WhatsApp પર મળશે. પોર્ટલ પર જઈને ફાઇલ શોધવાની ઝંઝટ ખતમ થશે. સફળ થયા બાદ અન્ય ઈ-સેવાઓ પણ જોડાશે.
ગુજરાત હાઇકોર્ટની વકીલો માટે નવી WhatsApp સેવા શરૂ
Source: Gujarat First