ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ૪૪ બેઠકો માટે ૧૩૦ ઉમેદવારો મેદાનમાં છે. વાવોલ વિસ્તારમાં આચારસંહિતાના ભંગને લઈને ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું, પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી. ઓખા, થરા સહિત અન્ય સ્થળોએ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસ ઘર્ષણ
Source: Aajkaal Gujarati