ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન શરૂ

ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાન શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે 295 મથકો પર મતદાન શરૂ થયું છે. 130 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 44-44 તથા આમ આદમી પાર્ટીના 31 ઉમેદવારો સામેલ છે. 2.59 લાખથી વધુ મતદારો મતદાન કરશે. 90 સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને 13 ઓક્ટોબરે મતગણતરી થશે.

Source: VTV Gujarati

More in Politics

Read the live feed on ZapIndies