થરા, ઓખા અને છોટાઉદેપુરમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન શરૂ

થરા, ઓખા અને છોટાઉદેપુરમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન શરૂ

ગુજરાતમાં થરા, ઓખા અને છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલી રહ્યું છે. થરામાં 6 વોર્ડની 24 બેઠકો માટે 59 ઉમેદવારો અને 12,916 મતદારો છે, જ્યારે ઓખામાં વોર્ડ 4 બિનહરીફ થતાં 8 વોર્ડની 32 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. છોટાઉદેપુરમાં વોર્ડ 4ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies