સુરત પાલિકાની હોસ્પિટલોમાં દવા માત્ર 10 રૂપિયામાં

સુરત પાલિકાની હોસ્પિટલોમાં દવા માત્ર 10 રૂપિયામાં

સુરત પાલિકાની હોસ્પિટલોમાં હવે એક દિવસની દવા માત્ર 10 રૂપિયામાં આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર, મસ્કતી સહિતની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં 1,572 પ્રકારની દવાઓ તથા સાધનોની ખરીદી માટે 35.79 કરોડ રૂપિયાના વર્ક ઓર્ડર અપાયા છે. આ વ્યવસ્થાથી રોજના પાંચ હજારથી વધુ દર્દીઓને દવાના ખર્ચમાં રાહત મળવાની ધારણા છે.

Source: Gujarat Mitra

More in Health & Wellness

Read the live feed on ZapIndies