ગાંધીનગર મનપા સહિત રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન

ગાંધીનગર મનપા સહિત રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે રવિવારે મતદાન યોજાયું. ગાંધીનગરમાં 130 ઉમેદવારો મેદાનમાં છે અને 2.59 લાખથી વધુ મતદારો 295 મથકો પર મત આપશે. બનાસકાંઠાની થરા નગરપાલિકાની 24 બેઠકો માટે 80 ટકાથી વધુ મતદાન નોંધાયું. બંને ચૂંટણીના પરિણામ 13 ઓક્ટોબરે જાહેર થશે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies