ગાંધીનગર સહિત ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન શરૂ

ગાંધીનગર સહિત ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાન શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો, ઓખા અને થરા નગરપાલિકા તથા અન્ય સ્થાનિક સંસ્થાઓની ખાલી બેઠકો માટે આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી EVMથી મતદાન ચાલી રહ્યું છે. ગાંધીનગરમાં 130 ઉમેદવારો અને અંદાજે 2.59 લાખ મતદારો છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે મુખ્ય જંગ છે. 13 ઓક્ટોબરે મતગણતરી થશે.

Source: Mantavya News

More in Politics

Read the live feed on ZapIndies