બિહારનું મખાના 20થી વધુ દેશોમાં પહોંચ્યું છે અને સરકારે 2030-31 સુધીમાં નિકાસ 30 હજાર મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ખેતીનો વિસ્તાર 41 હજારથી 82 હજાર હેક્ટર કરવાની યોજના છે. GI ટેગ ધરાવતા મિથિલા મખાનાની 18 મેટ્રિક ટનની પ્રથમ દરિયાઈ ખેપ ઓસ્ટ્રેલિયા મોકલાઈ છે.
બિહારનું મખાના 20થી વધુ દેશોમાં નિકાસ, 30 હજાર ટનનું લક્ષ્ય
Source: Mantavya News