વાસ્તુ ટિપ્સ: ઘરમાં પોતું કરવાનો શ્રેષ્ઠ સમય કયો?

વાસ્તુ ટિપ્સ: ઘરમાં પોતું કરવાનો શ્રેષ્ઠ સમય કયો?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે ઘરમાં પોતું કરવું શુભ માનવામાં આવે છે અને બપોરે 12 વાગ્યા પહેલા સફાઈ પૂર્ણ કરવી જોઈએ. સૂર્યાસ્ત સમયે અને રાત્રે પોતું કરવાનું ટાળવું જોઈએ, કારણ કે સાંજનો સમય દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ ગણાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારે પણ ઘરમાં પોતું કરવું ટાળવું જોઈએ.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies