દિવાળી પર વતન જવા માટે સુરતથી 4 થી 9 નવેમ્બર દરમિયાન 9,100 એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે. સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ બસો, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે પણ વ્યવસ્થા. બસો સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. ભાડું જામનગર 500, રાજકોટ 435, અમદાવાદ 320 રૂપિયા નક્કી.
દિવાળી માટે સુરતથી 9,100 એક્સ્ટ્રા એસટી બસો
Source: Aajkaal Gujarati