ટીવી અભિનેત્રી નીતિ ટેલરે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે. તેણે જણાવ્યું કે તેને માર મારવામાં આવ્યો અને સિગારેટથી દઝાડવામાં આવી. આ ઘટનાઓ ત્યારે બની જ્યારે તે 'કૈસી યે યારિયાં'ની પહેલી સીઝનનું શૂટિંગ કરી રહી હતી. તેણે હાઉટરફ્લાય સાથેની વાતચીતમાં આ ખુલાસો કર્યો.
નીતિ ટેલરે ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર શારીરિક ત્રાસનો આરોપ મૂક્યો
Source: VTV Gujarati