કથિત MMS વિવાદ પર અંજલિ અરોરાએ મૌન તોડ્યું

કથિત MMS વિવાદ પર અંજલિ અરોરાએ મૌન તોડ્યું

'કાચા બદામ' ગીતથી ચર્ચિત બનેલી અંજલિ અરોરાએ 2021માં વાયરલ થયેલા કથિત MMS મામલે પોડકાસ્ટમાં પ્રથમ વખત મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી અને તેમાંથી બહાર આવતાં ત્રણ વર્ષ લાગ્યાં. આ સમયગાળામાં પરિવારે તેમના પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies