સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલામાં 12 લોકોના મોત અને 309થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર 11 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. સુરક્ષાના કારણોસર એરપોર્ટની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્સ રદ થઈ છે.
રિયાધ એરપોર્ટ પર હુમલો, 12ના મોત, 309 ઘાયલ
Source: Gujarat First