આ અઠવાડિયે માનસિક અશાંતિ, કારકિર્દી અને સંબંધોની બાબતો એકસાથે રહેશે. 13 ઓક્ટોબરે ચંદ્ર વૃશ્ચિકમાં પ્રવેશતાં મન ભારે થશે, 16 ઓક્ટોબરે ધનુમાં જતાં વિચારો ખુલશે. વૃષભ, મિથુન, તુલા, ધનુ અને મકરને ફાયદો થશે, જ્યારે કર્ક, સિંહ, વૃશ્ચિક અને કુંભે ગુસ્સા અને દબાણમાં સાવધાની રાખવી પડશે.
સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે 5 રાશિને લાભ, 4 ને સાવધાની
Source: VTV Gujarati