સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે આસો નવરાત્રિના પહેલા નોરતે 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મા ચામુંડાના દર્શન કર્યા. ટ્રસ્ટે વિશેષ સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં પહેલા નોરતે સવારે 4 વાગ્યે મંગળા આરતી થઈ અને પગથિયાનો દ્વાર 30 મિનિટ પહેલા ખોલાયો. 18 ઓક્ટોબરે હવનાષ્ટમી નિમિત્તે વિશેષ હવન યોજાશે.
ચોટીલામાં પહેલા નોરતે 20 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા
Source: Aajkaal Gujarati