ગાંધીનગર મનપા ચૂંટણીમાં 59.25% મતદાન, નવો રેકોર્ડ

ગાંધીનગર મનપા ચૂંટણીમાં 59.25% મતદાન, નવો રેકોર્ડ

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 59.25 ટકા મતદાન નોંધાયું, જે ઐતિહાસિક રેકોર્ડ છે. 2.59 લાખથી વધુ મતદારોએ 130 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ કર્યા. વોર્ડ 4માં સૌથી વધુ 74.78 ટકા અને વોર્ડ 5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન થયું. હવે 13 ઓક્ટોબરે મતગણતરી થશે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies