કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકેને દિલ્હીમાં અટકાયત બાદ કોર્ટે શરતો સાથે જામીન પર મુક્ત કર્યા છે. મુક્તિ બાદ તેમણે કોઈ બોન્ડ સાઇન ન કર્યો હોવાનો દાવો કરીને CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ ફરી આંદોલનની ચીમકી આપી છે. મતદાર યાદી સુધારણા (SIR)માં કથિત ગડબડને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી.
અભિજીત દીપકેની જામીન પર મુક્તિ બાદ નવા આંદોલનની ચીમકી
Source: Gujarati Jagran