દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 8 ઓક્ટોબરની સવારે અવસાન થયું હતું. ગોવા મેડિકલ કોલેજના સિનિયર ડૉક્ટરના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ડાબી મુખ્ય કોરોનરી ધમનીમાં લોહી ગંઠાઈ જવાથી થયેલો તીવ્ર હૃદયરોગનો હુમલો હોવાનું જણાવાયું છે. તેમના પુત્ર મલ્હાર પાર્થિવ શરીર લઈને ગોવાથી પુણે પછી દોંજે ગામ ગયા, જ્યાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા.
નાના પાટેકરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ, પોસ્ટમોર્ટમમાં ખુલાસો
Source: VTV Gujarati