કિયારા અડવાણીની પૂલ તસવીરો વાયરલ

કિયારા અડવાણીની પૂલ તસવીરો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ વેકેશનની તસવીરો શેર કરી છે. ડીપ નેકલાઇન મોનોકિનીમાં પૂલમાં ચિલ કરતી તેની તસવીરો અને બેબી બમ્પ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણે દીકરી સરાયાહની ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies