બોલિવૂડ અભિનેતા વરુણ ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેમાં તેમને કૃષ્ણભક્તિ કરતા જોવા મળે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેમની આ ભક્તિભાવવાળી ઝલકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
વરુણ ધવનમાં કૃષ્ણભક્તિની ઝલક, વીડિયો વાયરલ
Source: Khabar Gujarat