દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ CJIને મતચોરી અંગે મેમોરેન્ડમ સુપરત કરવા પત્ર લખ્યો હતો. CJIએ મુલાકાતનો ઇનકાર કરી કહ્યું કે આ મુદ્દો તેમનો નથી. દિલ્હીમાં 45 મેટ્રો સ્ટેશન બંધ કરાયા અને હજારો લોકોની અટકાયત થઈ.
મતચોરીના આરોપો વચ્ચે દિલ્હીમાં વિરોધ, CJIએ મુલાકાત ટાળી
Source: Zee 24 Kalak