નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે બૂઢી ગંડકી નદીમાં અચાનક આવેલા પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનને કારણે બનેલું કૃત્રિમ સરોવર ફાટતાં પાણી ગામોમાં ઘૂસ્યું, 35થી વધુ મકાનો અને એક પુલ તણાઈ ગયો. ચાર લોકો લાપતા છે, જ્યારે ગંડકી હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે.
નેપાળમાં બૂઢી ગંડકી નદીમાં પૂર, 4 લાપતા
Source: Aajkaal Gujarati