અમદાવાદમાં નવ વર્ષની અંધ બાળકી ખુલ્લી ગટરમાં પડી, બે દિવસથી લાપતા

અમદાવાદમાં નવ વર્ષની અંધ બાળકી ખુલ્લી ગટરમાં પડી, બે દિવસથી લાપતા

અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર શનિવારે બપોરે નવ વર્ષની અંધ બાળકી ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. બે દિવસ વીત્યા છતાં બાળકીની ભાળ મળી નથી. જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ 30-35 ફૂટ ઊંડી ગટરમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. બાળકીનાં માતા પારૂબહેનના જણાવ્યા અનુસાર, રિક્ષામાંથી ઉતર્યા પછી બાળકી પાછળ ખસી અને ઘાસ હઠાવતાં ગટરમાં પડી ગઈ.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies