BZ ગ્રુપ કૌભાંડ: 3 ક્રિકેટરોના ₹4 કરોડ ફસાયા, હાઈકોર્ટમાં અરજી

BZ ગ્રુપ કૌભાંડ: 3 ક્રિકેટરોના ₹4 કરોડ ફસાયા, હાઈકોર્ટમાં અરજી

BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના ₹4 કરોડથી વધુ ફસાયા હોવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ત્રણેયે નાણાં પાછા મેળવવા રિટ અરજી દાખલ કરી છે. IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સના તત્કાલીન મેનેજર ધવલ શાહના સંપર્કમાં આવ્યા બાદ તેમણે રોકાણ કર્યું હતું. હાઈકોર્ટે CID ક્રાઈમ અને બોડકદેવ પોલીસને સૂચના મેળવી જાણ કરવા નિર્દેશ આપ્યા છે.

Source: Gujarati Jagran

More in Crime

Read the live feed on ZapIndies