રાજકોટમાં ભાણેજે મામા સાથે 11 લાખની લૂંટનું નાટક રચ્યું

રાજકોટમાં ભાણેજે મામા સાથે 11 લાખની લૂંટનું નાટક રચ્યું

રાજકોટમાં ભાણેજ ધીરેન્દ્રસિંહ વાઘેલાએ મામા હરદેવસિંહ ઝાલા પાસેથી લીધેલા 40 લાખ રૂપિયા પરત ન ચૂકવવા 11 લાખની નકલી લૂંટનું નાટક રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું કે ભાણેજે બે મિત્રો સાથે મળી લૂંટનું ખોટું કાવતરું ઘડ્યું હતું. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લીધા છે.

Source: Zee 24 Kalak

More in Crime

Read the live feed on ZapIndies