ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત

ભાવનગરના ઘોઘા કસ્બાતીવાડામાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેનું સારવાર દરમિયાન મોત થયું. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે ધારાસભ્યના દીકરાના ગોડાઉન પર તંત્રની તવાઈમાં ભેળસેળિયા પશુખોળવાળું ગોડાઉન સીલ કરાયું અને 25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.

Source: VTV Gujarati

More in Crime

Read the live feed on ZapIndies