ઈરાન યુદ્ધને કારણે અમેરિકામાં ગેસની કિંમત મે 2026માં સાડા ચાર ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ હતી, જે ફેબ્રુઆરી 2026ના 2.91 ડોલર કરતાં 57 ટકા વધુ છે. મોંઘવારીથી નારાજ અમેરિકનોએ મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને ભારે હાર આપી. ડેમોક્રેટ્સે અફોર્ડેબિલિટીને મુદ્દો બનાવીને ટ્રમ્પને ઘેર્યા, જ્યારે ગુજરાતી ગેસ સ્ટેશન ચલાવનારાઓનો ધંધો પણ ખોરવાયો.
ગેસના ભાવ વધારાથી ટ્રમ્પને મિડટર્મમાં કારમી હાર
Source: I Am Gujarat