લુણાવાડા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

લુણાવાડા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ ડૉ. કીર્તિકુમાર પટેલ સામે 11 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની માગ કરી છે. સભ્યોએ પ્રમુખ પ્રત્યે વિશ્વાસ ગુમાવ્યો હોવાનું જણાવી ચીફ ઓફિસરને વોટ્સએપ મારફતે સહી સાથે નોટિસ મોકલી છે. નોટિસ નિયમ મુજબ સ્વીકારાશે કે કેમ તે અંગે સ્પષ્ટતા બાકી છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies