અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની કારમી હાર બાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી છે, પરંતુ દાવો કર્યો છે કે બેલેટ પર તેમનું નામ હોત તો પરિણામ અલગ આવ્યું હોત. તેમણે ઈરાન યુદ્ધને હારનું કારણ ગણાવ્યું અને ફોક્સ ન્યૂઝને જવાબદાર ઠેરવી ચેનલ પર આક્રમક ટીકા કરી છે. હવે પાર્ટીમાં ટ્રમ્પ વિરુદ્ધ અસંતોષ ઉફાળો લેતો હોવાની ચર્ચા છે.
મિડટર્મ હાર બાદ ટ્રમ્પનો અકડ નહીં ઘટે, ફોક્સ ન્યૂઝ પર આક્રમક
Source: I Am Gujarat