મિડટર્મમાં ટ્રમ્પની હારથી ગુજરાતીઓમાં રાહત

મિડટર્મમાં ટ્રમ્પની હારથી ગુજરાતીઓમાં રાહત

અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સની હાર બાદ યુએસમાં વસતા ગુજરાતીઓએ હાશકારો અનુભવ્યો છે. 2024માં ટ્રમ્પને વોટ આપનારા દેસીઓ તેમની ઈમિગ્રેશન કડકાઈ અને આર્થિક નીતિઓથી નારાજ હતા. ધંધા ડાઉન થવા અને ગ્રીન કાર્ડ-સિટિઝનશિપ અટવાતાં રોષ વધ્યો હતો. હવે રિપબ્લિકન પાર્ટી આક્રમકતા ઘટાડશે તેવી આશા છે.

Source: I Am Gujarat

More in Politics

Read the live feed on ZapIndies