રિપબ્લિકન્સની હાર બાદ માસ ડિપોર્ટેશન પર સવાલ

રિપબ્લિકન્સની હાર બાદ માસ ડિપોર્ટેશન પર સવાલ

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યા બાદ માસ ડિપોર્ટેશન ધીમું પડશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ટ્રમ્પે ICE અને ઈમિગ્રેશન કોર્ટ્સમાં ભરતી સહિતની વ્યવસ્થા પહેલેથી ગોઠવી દીધી હોવાથી કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે. જોકે ડેમોક્રેટ્સ દબાણ કરે તો 2028માં આ મુદ્દો તેમને ભારે પડી શકે છે.

Source: I Am Gujarat

More in Politics

Read the live feed on ZapIndies