ટેક્સસમાં 32 વર્ષ જૂનું રિપબ્લિકન વર્ચસ્વ તૂટ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના જિના હિનહોસાએ ગ્રેગ અબોટને હરાવી ગવર્નર પદ જીત્યું, જ્યારે સેનેટ સીટ પર 1994 બાદ પ્રથમ વખત જેમ્સ ટેલેરિકો વિજયી બન્યા. ઈમિગ્રન્ટ વિરોધી રાજકારણ અને મોંઘવારી સામે વોટર્સનો રોષ જવાબદાર મનાય છે.
ટેક્સસમાં રિપબ્લિકન પાર્ટીની કારમી હાર
Source: I Am Gujarat